Rekord-Hitze in Thailand fordert mehr als 60 Tote

થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર લાઓસ અને કમ્બોડિયા, દક્ષિણી સરહદ પર મલેશિયા અને પશ્ચિમી સરહદ પર મ્યાનમાર છે. થાઇલેન્ડ ને સિયામ નામ થી પણ ઓળખાય છે. થાઇ શબ્દનો અર્થ થાઇ ભાષામાં આઝાદ થાય છે. થાઇ શબ્દ …
થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર લાઓસ અને કમ્બોડિયા, દક્ષિણી સરહદ પર મલેશિયા અને પશ્ચિમી સરહદ પર મ્યાનમાર છે. થાઇલેન્ડ ને સિયામ નામ થી પણ ઓળખાય છે. થાઇ શબ્દનો અર્થ થાઇ ભાષામાં આઝાદ થાય છે. થાઇ શબ્દ થાઇ લોકોના સંદર્ભમાં પણ વપરાય છે. આ કારણથી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે.
આમાંનો ડેટા: gu.wikipedia.org